દવાની સ્ટ્રીપ પર લાલ, ભુરી લાઈનનો અર્થ શું હોય છે, જાણી લો
સોર્સ : Google
દેશમાં દવાની પટ્ટી પર લાલ અને અન્ય રંગની એક લીટી હોય છે. શું તમે જાણો છો તે લીટીનો શું અર્થ છે. આ વખત ખરીદો
સોર્સ : Google
જો લેબલ પર એક સાદી લાલ રેખા દેખાય, તો તેનો અર્થ એ છે કે દવા ફક્ત ડૉક્ટર દ્વારા જ લખી શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ ખરીદનાર અને વેચનાર બંને માટે ચેતવણી છે
સોર્સ : Google
મોટાભાગની એન્ટિબાયોટિક્સ, પીડા નિવારક દવાઓ, માનસિક રોગોથી સંબંધિત દવાઓ, હોર્મોન્સ સંબંધિત દવાઓના લેબલ પર લાલ રંગની રેખા હોય છે.