'તારક મહેતા...'માંથી છેલ્લા 5 વર્ષથી ગાયબ થયેલી દિશા વાકાણી આજકાલ શું કરી રહી છે?
તારક મહેતાની દયા ભાભી 46 વર્ષની થઈ, તેનો જન્મ ગુજરાતમાં થયો હતો.
દિશા વાકાણીએ પોતાના કરિયરની શરૂઆત બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરીને કરી હતી.
ફિલ્મોની સાથે સાથે દિશા વાકાણીએ કેટલીક ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.
2008માં, દિશા વાકાણી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોડાઈ.
તારક મહેતામાં દયાબેનનું પાત્ર ભજવીને દિશા વાકાણી ફેમસ થઈ હતી.
તારક મહેતાના મેકર્સ દિશા વાકાણીને શોમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
દયા ભાભીએ 2017માં લગ્ન કર્યા અને પછી 2019માં તારક મહેતા શો છોડી દીધો.
દિશા વાકાણીએ શો છોડ્યાને 5 વર્ષ થઈ ગયા છે. હવે તે પારિવારિક જીવનનો આનંદ માણી રહી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર