આજના સમયમાં, ફેસ સીરમ સ્કિન કેરનું એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે. તેનો નિયમિત ઉપયોગ તમારી સ્કિનની ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે, જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
સોર્સ : GSTV
સ્કિન હેલ્ધી રહેશે: સીરમમાં હાજર વિટામિન C, નિયાસીનામાઇડ અને હાયલ્યુરોનિક એસિડ તમારી ત્વચાને અંદરથી પોષણ આપે છે, જેનાથી તમારી સ્કિન ગ્લો કરશે.
સોર્સ : GSTV
ડાઘ ઓછા થશે: સીરમ પિગમેન્ટેશન, સૂર્યના નુકસાન અથવા પિમ્પલ્સના નિશાનને હળવા કરવામાં ઘણી મદદ કરે છે.
સોર્સ : GSTV
સ્કિન હાઈડ્રેટેડ રહેશે: હાયલ્યુરોનિક એસિડ સ્કિનમાં મોઇશ્ચરને લોક કરે છે, જેના કારણે તમારી સ્કિન દિવસભર હાઈડ્રેટેડ રહે છે.
સોર્સ : GSTV
એજિંગ સાઈન્સ ઓછી થશે: ઘણા સીરમમાં રેટિનોલ, પેપ્ટાઇડ્સ વગેરે જેવા તત્વો હોય છે, જે સ્કિન માટે ફાયદાકારક હોય છે. અને એજિંગ સાઈન્સને ઓછી કરે છે.
સોર્સ : GSTV
સ્કિન ટેક્સચર સારું થશે: નિયમિતપણે સીરમ લગાવવાથી, સ્કિન સ્મૂધ અને એકસમાન દેખાય છે, જેના કારણે ચહેરો ચમકવા લાગે છે.
સોર્સ : GSTV
પેચ ટેસ્ટ કર્યા પછી નિયમિતપણે ફેસ સીરમનો ઉપયોગ કરી શકો છો અને ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો.
સોર્સ : GSTV
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.