આપણે સૌ જાણીએ છે કે બોલિવૂડ સિંગર અરિજિત સિંહની ફેન ફોલોઈંગ એક અલગ જ લેવલની છે

તે દુનિયામાં જ્યાં પણ પરફોર્મ કરે છે ત્યાં તેના ફેન્સ મોટી સંખ્યામાં ઉમટી પડે છે

પરંતુ આ વખતે તેના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે

અરિજિત ટૂંક સમયમાં યુકેમાં તેના શો માટેની ટુર શરૂ કરવા જઈ રહ્યો હતો

પરંતું તેની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેને યુકે ટુર મોકૂફ રાખી છે

જેના કારણે તેને સોશિયલ મીડિયામાં ચાહકોની માફી માંગી હતી