જો આપણે અચાનક દારૂ પીવાનું બંધ કરી દઈએ તો આપણા શરીર પર તેની શું અસર થશે?
તમે અચાનક દારૂ પીવાનું બંધ કરી દો છો તો શરીર પોતાને ડિટોક્સિફાય કરવાનું શરૂ કરી દે છે
અચાનક દારૂ છોડી દેવાથી તમારા માનસિક સ્વાસ્થ્યમાં ફેરફાર થઈ શકે છે,આના કારણે ચીડિયાપણું લાગે છે
ક્યારેક ધ્રુજારી, પરસેવો અને ઉલટી જેવા લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો હળવા તો ક્યારેક ગંભીર પણ હોઈ શકે છે
તમારા શરીરમાંથી અચાનક આલ્કોહોલ દૂર થઈ જાય છે, ત્યારે તમને અનિદ્રાનો સામનો કરવો પડી શકે છે
જોકે લાંબે ગાળે દારૂથી દૂર રહેવાથી ડિપ્રેશન અને ચિંતા જેવા માનસિક વિકારો ઓછા થાય છે
દારૂ છોડવાથી તમારી શારીરિક ક્ષમતામાં પણ સુધારો દેખાય છે.મગજ પણ સારી રીતે કામ કરે છે
દારૂ છોડ્યા પછી લીવર પોતાને સુધારવાનું શરૂ કરે છે. ઉપરાંત, ત્વચા ચમકવા લાગે છે અને હાઇડ્રેટેડ દેખાય છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર