પ્રિયંકા ગાંધીની પુત્રી મિરાયા વાડ્રા શું કરે છે?
પ્રિયંકા ગાંધીને બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી. બંને ઘણીવાર તેમની માતા અને મામા રાહુલ ગાંધી સાથે રાજકીય કાર્યક્રમોમાં જોવા મળે છે.
રાહુલ ગાંધી જ્યારે ભારતયાત્રા કાઢી ત્યારે પ્રિયંકા ગાંધીની પુત્રી મિરાયા વાડ્રા પણ તેમની સાથે જોવા મળી હતી.
પ્રિયંકા ગાંધીની પુત્રી મિરાયા વાડ્રા હવે 21 વર્ષની થઈ ગઈ છે.
મિયારાએ વેલ્હામ ગર્લ્સ કોલેજ, દેહરાદૂનમાંથી અભ્યાસ કર્યો છે.
આ પછી મિરાયા ઈન્સ્ટ્રક્ટર લેવલનો ડાઈવિંગ કોર્સ કરી રહી છે.
મિરાયા 2016માં ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે હરિયાણા ગર્લ્સ ટીમ સાથે બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.
મિરાયાએ પણ આ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કર્યું હતું.
તેણી તેની માતા અને મામા સાથે ઘણા રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેતી પણ જોવા મળી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર