આરતીના લગ્નમાં ભાઈ-ભાભીએ મેચિંગ આઉટફિટ પહેર્યા. કાશ્મીરા સાડી સાથે સ્ટાઇલિશ બ્લાઉઝ અને નેકલેસમાં તો ક્રિષ્ના શેરવાનીમાં જોવા મળ્યો.
રાજપાલ યાદવ આરતી સિંહના લગ્ન પ્રસંગમાં મસ્તીના મૂડમાં દેખાયો. તેણે જમીનમાં બેસીને ફોટો ક્લિક કરાવ્યો હતો.
શહેઝાદા ધામી પણ આરતી અને દીપકના લગ્નના સાક્ષી બન્યો હતો. તેણે વ્હાઇટ આઉટફિટમાં પાપારાઝીને પોઝ આપ્યો હતો.
આરતી-દીપકના લગ્નમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા. જેમાં અનુ મલિક પણ સામેલ છે.
આ તમામ સ્ટાર્સની સાથે તુષાર કપૂર પણ જોવા મળ્યો હતો. સિમ્પલ સ્ટાઇલમાં પણ તે ડેશિંગ લાગતો હતો.
બિપાશા બાસુ ગુલાબી સૂટ અને લાલ દુપટ્ટામાં જોવા મળી હતી. તો, કરણ સિંહ ગ્રોવર શેરવાનીમાં ડેશિંગ લાગી રહ્યો હતો.
ટીના દત્તાની હંમેશા ગ્લેમરસ લાગે છે. આજે પણ તે ખૂબ જ સુંદર લાગતી હતી. તેનો મેકઅપ પણ તેના લુક સાથે પરફેક્ટ લાગતો હતો.
કાંટા ગર્લ શેફાલીએ લગ્નમાં મલ્ટિકલર્ડ સાડી પહેરી હતી. આ પ્રસંગમાં તેની સાથે પતિ પણ આવ્યો હતો.
આરતી સિંહના લગ્નમાં બાબા સિદ્દીકીએ પણ હાજરી આપી હતી. દર વખતની જેમ ફોટોમાં પણ તેની ક્લાસી સ્ટાઈલ દેખાઈ રહી છે.
દેવોલિના ભટ્ટાચાર્યએ પણ સાડીમાં સુંદર ફ્લોન્ટ કર્યો હતો. એક્ટ્રેસ તેના પતિ સાથે લગ્નમાં આવી હતી.
યુવિકા ચૌધરી પણ સુંદર આઉટફિટમાં આવી હતી. તેણે હેવી બ્લાઉઝ અને સિમ્પલ લહેંગા સાથે લાઇટ મેકઅપ કર્યો હતો.
એક્ટ્રેસ રાગિની ખન્નાએ પણ આરતી સિંહના લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી.
પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તાએ પણ સાથે પોઝ આપ્યો હતો. બંનેની જોડી એકસાથે ખૂબ જ સુંદર લાગે છે.
ક્રિષ્નાના કો-સ્ટાર્સ કપિલ શર્મા અને અર્ચના પૂરણ સિંહ પણ આરતીના લગ્નમાં પહોંચ્યા હતા. તેમનો લુક ઘણો જ સારો લાગી રહ્યો છે.
બોલિવૂડ એક્ટર ગોવિંદાએ ભાણેજ આરતી સિંહના લગ્નમાં હાજરી આપી. તમામ મતભેદો ભૂલીને મામાએ ભાણેજને આશીર્વાદ આપ્યો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર