દિવાળી પર દરેક લોકો સુંદર દેખાવા માંગતા હોય છે, પરંતુ સાડી પહેરવામાં સમય અને મહેનત વધુ લાગે છે. જો તમે ઈચ્છતા હોવ કે તહેવારના દિવસે ઓછા સમયમાં સાડી પરફેક્ટ રીતે પહેરાય, તો ટિપ્સ તમને મદદ કરશે.

સોર્સ : Google

સિલ્ક કે કોટનની સાડી વજનવાળી હોય છે, જ્યારે જૉર્જેટ અને ક્રેપ સાડી હળવી અને સંભાળવામાં સહેલી હોય છે. જલ્દી બાંધવા માટે હળવું ફેબ્રિક પસંદ કરો.

સોર્સ : Google

સાડી પહેરતા પહેલા પેટીકોટ અને બ્લાઉઝ સારી રીતે ફિટ કરો, જેથી બાંધતી વખતે વારંવાર એડજસ્ટ ન કરવું પડે.

સોર્સ : Google

સાડી લપસે નહિ તે માટે દરેક ઘડીને સેફ્ટી પિનથી હળવેથી પકડો. ખાસ કરીને પાલવ પર 2-3 પિન જરૂર લગાવો.

સોર્સ : Google

સમય બચાવવા માટે સાડીની પાટલી પહેલેથી જ વાળીને ક્લિપ ભરાવી લો. પછી બસ તેને લગાવીને તૈયાર થઈ જાઓ.

સોર્સ : Google

સાડી પહેરતાં પહેલા જ નક્કી કરી લો કે કઈ હિલ્સ અને જ્વેલેરી પહેરવાની છે, જેથી પછી ઇતારવા પહેરવામાં સમય ન લાગે.

સોર્સ : Google

ફેસ્ટિવ લુકને મોડર્ન ટચ દેવા માટે સાડી પર સ્ટાઈલિશ બેલ્ટ કે કમરબંધ પહેરો. જેનાથી ઘડી પણ સીધી રહેશે.

સોર્સ : Google

એક-બે વખત પહેલાથી ટ્રાઈ કરી લો. જેટલી પ્રેક્ટિસ થશે, એટલી જ જલ્દી અને સુંદરતાથી સાડી બાંધી શકશો.

સોર્સ : Google