ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે થાય છે ગભરામણ? તો આ રીતે કરો દૂર
સોર્સ :
Google
ઘણા લોકો ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે ગભરામણ અનુભવે છે, ખાસ કરીને જ્યારે પ્લેન ટેક ઓફ અથવા લેન્ડ થાય છે.
સોર્સ :
Google
જો તમને પણ ફ્લાઈટમાં એન્ગઝાઈટી થાય છે, તો અમે તમને તેને દૂર કરવાના સરળ રસ્તા જણાવીશું.
સોર્સ :
Google
ફ્લાઈટમાં બેસતી વખતે, તમારી સાથે કેટલાક નાસ્તા અને કોલ્ડ ડ્રિંક રાખો. ખાવા-પીવાથી તમારું મન વ્યસ્ત રહેશે.
સોર્સ :
Google
તમારી આંખો બંધ કરો અને ઊંડો શ્વાસ લો. શ્વાસ લેવાથી પણ મન શાંત થાય છે.
સોર્સ :
Google
તમારા મોબાઈલમાં અગાઉથી ફિલ્મ ડાઉનલોડ કરી લો. ફ્લાઈટમાં બેઠા પછી તે જોવાનું શરૂ કરો, તેનાથી તમારું ધ્યાન ભટકાઈ જશે.
સોર્સ :
Google
જો તમને વાંચનનો શોખ હોય, તો પુસ્તક વાંચો. આ પણ તમારા મનને શાંત કરવામાં મદદ કરશે.
સોર્સ :
Google
જો તમારી સાથે ફ્લાઈટમાં કોઈ હોય, તો તેમની સાથે વાત કરતા રહો. વાત કરવાથી એન્ગઝાઈટી ઓછી થશે.
સોર્સ :
Google
જો તમને એન્ગઝાઈટીની સાથે ઉલટીની સમસ્યા પણ થાય થાય છે, તો દવા લો અથવા ફ્લાઈટની મુસાફરી ટાળો.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર