બોલિવૂડ અને તેલુગુ સિનેમાના શ્રેષ્ઠ કલાકાર પ્રભાસ આજે પોતાનો 45માં જન્મદિવસ ઉજવી રહ્યા છે. તે પોતાની સ્ટાઈલ અને દમદાર સ્ક્રીન પ્રેઝેંસથી ફેન્સના દિલો પર રાજ કરે છે.

સોર્સ : Google

પ્રભાસે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો કરી છે. બર્થડેના આ ખાસ અવસર પર આવો એક નજર કરીએ એક્ટરની સુપરહિટ ફિલ્મો પર.

સોર્સ : Google

REBEL(2012) એક્શન અને ઈમોશનલ ડ્રામાથી ભરપૂર ફિલ્મ રિબેલ વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. જેમાં પ્રભાસ અને તમન્ના ભાટિયા લીડ રોલમાં જોવા મળ્યા હતા.

સોર્સ : Google

Bahubali (2015) પ્રભાસે બાહુબલી ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી. જેમાં તેણે પોતાની દમદાર એક્ટિંગથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દિધી.

સોર્સ : Google

Saaho (2019) પ્રભાસની હાઈ-ટેક ફિલ્મ સાહો વર્ષ 2019માં રિલીઝ થઈ. જેમાં તેણે શ્રદ્ધા કપૂરની સાથે કામ કર્યું. ફિલ્મે આવતા જ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી.

સોર્સ : Google

Radhe Shyam (2022) રાધે શ્યામ 2022માં રિલીઝ થનાર એક રોમેંટિક-ડ્રામા ફિલ્મ છે. જેમાં પ્રભાસ અને પૂજા હેગડેની કેમિસ્ટ્રીએ દર્શકોના દિલ જીત્યા.

સોર્સ : Google

Salaar: part 1 (2023) એક્શન-થ્રિલર ફિલ્મ સલારમાં પૃથ્વિરાજ સુકુમારન, શ્રુતિ હાસન, પ્રભાસ અને શ્રિયા શેડ્ડી લીડ રોલમાં દેખાયા, જેમાં પ્રભાસના સલારના કિરદારે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી.

સોર્સ : Google

Kalki 2898 AD (2024) બ્લોકબસ્ટર સાઈ-ફાઈ ફિલ્મ કલ્કિ 2898 એડી એ વર્ષની સૌથી શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક હતી. ફિલ્મમાં પ્રભાસનો કિરદાર દર્શકોને ખૂબ પસંદ આવ્યો.

સોર્સ : Google