Jio Hotstar પર જુઓ આ 9 ક્રાઈમ થ્રિલર ફિલ્મો, એ પણ Free!
સોર્સ :
Google
Jio Hotstar પર તમે જોહ્ન અબ્રાહમની ફિલ્મ 'મદ્રાસ કેફે' જોઈ શકો છો.
સોર્સ :
Google
રિતેશ દેશમુખની ફિલ્મ 'મરજાવાં'નું નામ પણ આ યાદીમાં સામેલ છે.
સોર્સ :
Google
સૈફ અલી ખાનની ફિલ્મ 'ઓમકારા' પણ Jio Hotstar પર જોઈ શકો છો.
સોર્સ :
Google
'વન ફ્રાઈડે નાઈટ', રવિના ટંડનની આ મૂવી જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
સોર્સ :
Google
'સાહિબ, બીવી ઔર ગેંગસ્ટર', આ ફિલ્મ પણ તમે Jio Hotstar પર જોઈ શકો છો.
સોર્સ :
Google
'સત્યભામા', કાજલ અગ્રવાલની આ ફિલ્મનું નામ પણ આ યાદીમાં સામેલ છે.
સોર્સ :
Google
'ધ સરકાર', અમિતાભ બચ્ચનની આ ફિલ્મ પણ તમે જિઓ હોટસ્ટાર પર મફતમાં જોઈ શકો છો.
સોર્સ :
Google
'ટાઈગર નાગેશ્વર', આ ફિલ્મ પણ Jio Hotstar પર મફતમાં ઉપલબ્ધ છે.
સોર્સ :
Google
'વિસ્ફોટ', આ મૂવી પણ તમે Jio Hotstar પર મફતમાં જોઈ શકો છો.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર