જોવો 'son of Sardaar 2'ના કુબ્રા સૈતની અલગ અલગ પ્રમોશનલ સ્ટાઈલ્સ
સોર્સ : Google
ડાર્ક બ્લૂ અને સફેદ stoneથી જડેલા આ સ્ટડેડ બોડીકોન ડ્રેસમાં કુબ્રા ખૂબ જ સુંદર દેખાય છે. તે ચમકદાર મેકઅપ અને કર્લ્ડ-અપ વાળથી તેના ફેશનેબલ લુકને પૂર્ણ કરે છે.
સોર્સ : Google
બીજા પ્રમોશનલ લુકમાં ખૂબ ઓછા મેકઅપ સાથે એક simple છતાં stylish બ્રાઉન અને બ્લેક ફ્લોર-લેન્થ ગાઉન અને બન સાથેની hairstyle કરી છે.
સોર્સ : Google
ટ્રેલર લોન્ચ માટે, કુબ્રાએ ક્રોપ્ડ ગ્રે લેપલ બ્લેઝર પહેર્યું હતું, જેમાં અપ્રમાણિત રીતે ડ્રેપ કરેલ સ્કર્ટ અને ટ્રાન્સ્પરન્ટ બ્રા-લેટ પહેરી હતી. સાથે સ્ટ્રેપી હીલ્સ, હાઈ પોનીટેલ અને ઇયરિંગ્સે તેના લુકને સુંદર બનાવ્યો હતો.
સોર્સ : Google
અભિનેત્રી સ્લીવલેસ બ્લેક બ્લાઉઝ અને સ્ટડેડ, એમ્બેલિશ્ડ બોડીકોન સ્કર્ટ સાથે તૈયાર થઈ હતી. તેણીએ એક અદભુત સ્ટાઇલ રજૂ કરી હતી, જે કાળા સ્ટોકિંગ્સ અને હીલ્સ સાથે લુકને પૂર્ણ કર્યો હતો.
સોર્સ : Google
પેચવર્ક અને નહિવત મેકઅપ સાથે ઓવર લેન્થ કોટમાં સ્ટાઇલ કરીને, કુબ્રાએ સરળ પોશાક પહેરીને simple style કરી હતી. સોનાના મણકાના ઇયરિંગ્સની સ્ટાઇલ કરી હતી.
સોર્સ : Google
કુબ્રાએ કાળા રંગનો શાહી આઉટફિટ પહેરી, ગળા અને સ્લીવ પર સોનાની ડિઝાઈન સાથે તેણીએ તેની હેરસ્ટાઇલને સિમ્પલ રાખવાનું પસંદ કર્યું હતું. તેણે આ આઉટફિટને ડાર્ક અને સ્મોકી આઇ શેડો સાથે જોડવાનું પસંદ કર્યું.