ઓગસ્ટ મહિનામાં દેશના આ 8 સુંદર બિચની લો મુલાકાત

રાધાનગર બિચ આંદામાન નિકોબારનો ખૂબ જ સુંદર બિચ છે. અહીં દેશ-વિદેશથી લોકો મુલાકાત લેવા આવે છે.

કેરળનો વર્કલા બિચ તેના શાંતિપૂર્ણ વાતાવરણથી લોકોને આકર્ષે છે. તમે ઓગસ્ટમાં અહીં આવવાની યોજના બનાવી શકો છો.

ગોવાનો મેન્ડ્રેમ બિચ પણ ઓગસ્ટમાં મુલાકાત લેવા માટે બેસ્ટ છે, તમે પરિવાર સાથે અહીં ફરવા જવાની યોજના બનાવી શકો છો.

ગોકર્ણ બિચ કર્ણાટકમાં આવેલો એક સુંદર બિચ છે. અહીંની મુલાકત તમને હંમેશા યાદ રહેશે.

કેરળનો મરારી બિચ સુંદર કુદરતી નજારા ધરાવતો બિચ છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેવા આવે છે.

અરમ્બોલ બિચ ગોવામાં આવેલો છે. ગોવામાં ઘણા બિચ છે, જેમાંથી અરમ્બોલ બિચ ખૂબ જ ખાસ છે.

બંગારમ બિચ અરમ્બોલ જેવો સુંદર બિચ છે. અહીંનું શાંતિપૂર્ણ વાતાવરણ લોકોને આકર્ષિત કરે છે.

તારકરલી એ મહારાષ્ટ્રનો ખૂબ જ પ્રખ્યાત બિચ છે. તમે ઓગસ્ટમાં અહીંની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો.