ટેસ્ટમાં વિરાટ કોહલીના 5 શ્રેષ્ઠ ઇનિગ્સ
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જેનાથી હજારો ચાહકો દુઃખી થયા
વર્ષોથી કોહલીએ ભારત માટે ઘણી મેચ વિજેતા ઇનિંગ્સ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીના ટોચના પાંચ ઇનિંગ્સ જાણો
૧૪૧ Vs ઓસ્ટ્રેલિયા (૨૦૧૪). કોહલીનો કેપ્ટન તરીકેની પહેલી ટેસ્ટ મેચ. બંને ઇનિંગ્સમાં (૧૧૫ અને ૧૪૧ રન) સદી ફટકારી
૧૪૯ Vs ENG (૨૦૧૮) વિરાટની ઇંગ્લેન્ડની પડકારજનક પરિસ્થિતિઓમાં શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક શાનદાર ૧૪૯ રન
૨૫૪* Vs દક્ષિણ આફ્રિકા (૨૦૧૯) વિરાટનો ટેસ્ટ કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર છે. અણનમ રહીને એક વિશાળ બેવડી સદી ફટકારી
૧૬૭ Vs ENG (૨૦૧૬) આ સદીએ ભારતને મેચમાં લીડ અપાવી અને શ્રેણી જીતવામાં મદદ કરી
૧૦૩ Vs શ્રીલંકા (૨૦૧૫) વિદેશી ધરતી પર આ એક હિંમતભરી ઇનિંગ હતી
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર