વિરાટ કોહલી માટે 7 વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓફ સ્ટમ્પ બોલ પર આઉટ થયો છે.

સિડની ટેસ્ટમાં પણ કોહલી ઓફ સ્ટમ્પ બોલ પર સ્લિપમાં ડેબ્યૂ કરી રહેલા બ્યૂ વેબસ્ટરને કેચ આપી બેઠો હતો.

વિરાટ કોહલી સિડની ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં 17 રન બનાવીને આઉટ થયો હતો.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલીએ 5 મેચમાં 184 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને એક સદી પણ ફટકારી છે.

કોહલીનું પ્રદર્શન ઓસ્ટ્રેલિયા સામે આ વખતે સારૂ રહ્યું નથી. રોહિત શર્માની સાથે કોહલીને પણ ટીમમાંથી બહાર કરવાની માંગ થઇ રહી છે