હું મારી ટીમ માટે જીતવા માંગું છું. હું માત્ર મારું કામ કરી રહ્યો છું. હું મારી રમત સારી રીતે જાણું છું.
રવિવાર ગુજરાત સામેની મેચમાં વિલ જેક્સે સેન્ચુરી ફટકારી હતી. જીટીને હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું.
હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં સુનીલ ગાવસ્કરે કોહલીના સ્ટ્રાઈક રેટ પર સવાલ ઉઠાવ્યા હતા.
IPL 2024ના પોઈન્ટ ટેબલમાં RCB 10મા સ્થાને છે. અત્યાર સુધી રમાયેલી 10 મેચમાંથી માત્ર ત્રણ મેચમાં જ જીત મળી છે.
કોહલીએ આઈપીએલ 2024માં અત્યાર સુધીમાં ચાર ફિફ્ટી અને એક સેન્ચુરી ફટકારી છે. ઓરેન્જ કેપ પણ તેની પાસે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર