શુક્રનું નક્ષત્ર પરિવર્તન આ રાશિઓ માટે લાવી રહ્યું છે મોટું આર્થિક જોખમ
સોર્સ : Google
પ્રેમ, વૈભવ અને સમૃદ્ધિનો કારક ગ્રહ શુક્ર 15 માર્ચ 2026ના રોજ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ પરિવર્તન 4 રાશિના જાતકો માટે આર્થિક અને વ્યાવહારિક પડકારો લાવી શકે છે:
સોર્સ : Google
મેષ રાશિ: બચત પર કાતર ફરી શકે છે! સુખ-સુવિધાઓ પાછળ ખોટા ખર્ચથી દૂર રહેજો અને નવા રોકાણને હાલ પૂરતું ટાળવું હિતાવહ છે.
સોર્સ : Google
કર્ક રાશિ: બનેલા કામ અટકી શકે છે. મિલકત કે કાનૂની દસ્તાવેજો પર સહી કરતા પહેલા બે વાર વિચારજો, વડીલો સાથે મતભેદની શક્યતા છે.
સોર્સ : Google
સિંહ રાશિ: કાર્યસ્થળ પર વિરોધીઓથી સાવધાન! બિઝનેસમાં ઉધાર આપવાનું ટાળજો અને અણધાર્યા સ્વાસ્થ્ય ખર્ચ માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે.
સોર્સ : Google
ધન રાશિ: જમીન કે વાહનમાં રોકાણ કરતા પહેલા થોભી જાવ. ઘરમાં કલેશ અને બિનજરૂરી ખરીદી તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે.
સોર્સ : Google
જ્યોતિષ સલાહ: આ સમય દરમિયાન આર્થિક શિસ્ત જાળવવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે.