આઈપીએલ 2024માં કોલકાતા ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર વેંકટેશ અય્યર લગ્નનાં બંધનમાં બંધાઈ ગયો છે.

શ્રુતિ રઘુનાથને B.Comનો અભ્યાસ કર્યો છે. આ સિવાય શ્રુતિ રઘુનાથને ફેશન મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

વેંકટેશ અય્યરની પત્નીનું નામ શ્રુતિ રઘુનાથન છે. બંનેએ તમિલ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

કોલકાતા નાઈટ રાઈડર્સ સિવાય વેંકટેશ અય્યર ભારતીય ટીમ માટે રમી ચૂક્યો છે.

બંનેએ 2023માં નવેમ્બર મહિનામાં સગાઈ કરી હતી.

IPL 2024 વેંકટેશ અય્યર માટે શાનદાર રહ્યું હતું. આ સિઝનમાં વેંકટેશ અય્યરે 4 ફિફ્ટી ફટકારી હતી.