happy birthday varun: કરોડોની સંપત્તિનો માલિક છે વરૂન ધવન, આટલી છે નેટવર્થ

વરૂન ધવન બોલિવૂડનો હેન્ડસમ અભિનેતાની યાદીમાં સામેલ છે.

એક્ટર 24 એપ્રિલ 2024ના રોજ પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે

વરૂણ ધવને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી કરી હતી

ડેબ્યૂ બાદ અભિનેતાની લોકપ્રિયતામાં વધારો થયો અને તેની પાસે ફિલ્મોની લાઇન લાગી

ત્યારબાદ એક્ટર 'બદલાપુર', હમ્પટી શર્માની 'દુલ્હનિયા', 'જુડવા 2' જેવી હિટ ફિલ્મમાં જોવા મળ્યો

રિપોર્ટ મુજબ એક્ટર 411 કરોડની સંપત્તિનો માલિક છે.

એક્ટરે 2017માં મુંબઇના જૂહુમાં 30 કરોડનું 4 BKH ઘર ખરીદ્યું હતું.

ફિલ્મો સાથે વરૂણની ઇનકમનો સોર્સ જાહેરાત પણ છે જેનો તે 2 કરોડ ચાર્જ કરે છે

રિપોર્ટ મુજબ 'ભેડિયા' અને 'જુગ જુગ જિયો' માટે તેને 35 કરોડ ફીસ મળી

જોકે બંને ફિલ્મો ફ્લોપ જતા 2023માં તેણે પોતાની ફી ઓછી કરી દીધી