વેલેન્ટાઈન વીકનો પ્રારંભ, જાણો કયા રંગનું ગુલાબ શું કહે છે?
સોર્સ :
Google
આજથી વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે. આ સપ્તાહના પ્રથમ દિવસને 'રોઝ ડે' તરીકે ઉજવવામાં આવે છે
સોર્સ :
Google
પ્રેમ વ્યક્ત કરવા માટે શબ્દો કરતાં ફૂલો વધુ અસરકારક સાબિત થાય છે, અને તેમાં પણ ગુલાબને પ્રેમનું સર્વોચ્ચ પ્રતીક માનવામાં આવે છે
સોર્સ :
Google
લાલ ગુલાબ: તે સાચા પ્રેમ, જુસ્સા અને સન્માનનું પ્રતીક છે. જીવનસાથીને પ્રેમનો એકરાર કરવા માટે લાલ ગુલાબ શ્રેષ્ઠ છે
સોર્સ :
Google
પીળું ગુલાબ: મિત્રતાનો હાથ લંબાવવા માટે પીળું ગુલાબ આપવામાં આવે છે. તે ખુશી અને નવી શરૂઆત દર્શાવે છે
સોર્સ :
Google
સફેદ ગુલાબ: તે પવિત્રતા અને શાંતિનું પ્રતીક છે. નવી શરૂઆત કરતાં પહેલા ભૂતકાળની ભૂલો ભૂલવા માટે આ ફૂલ ઉત્તમ છે
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર