યુવા વિસ્ફોટક બેટર વૈભવ સૂર્યવંશીએ ફરી એક વખત રેકોર્ડ્સના ઢગલા કરી દીધા!

સોર્સ : gstv

RRની ટીમ માટે ઓપનર તરીકે તેણે પ્લેઓફમાં SRH સામેની મેચમાં માત્ર 16 બોલમાં અર્ધી સદી ફટકારી. IPL પ્લેઓફમાં સૌથી ઝડપી, 16 બોલમાં ફિફ્ટી ફટકારવાના રેકોર્ડ મામલે તેણે રૈનાની બરાબરી કરી છે.

સોર્સ : gstv

આ સિઝનમાં કુલ 65 સિક્સ ફટકારી એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સના ક્રિસ ગેલ (59)ના રેકોર્ડને તોડી નાખ્યો.

સોર્સ : gstv

પોતાની બીજી જ IPL સિઝનમાં તેણે 5 વખત 20થી ઓછા બોલમાં અર્ધી સદી ફટકારી છે. હવે આ મામલે તે અભિષેક શર્મા (6) બાદ બીજા ક્રમે છે.

સોર્સ : gstv

IPL પ્લેઓફની એક મચમાં સૌથી વધુ 11 સિક્સ ફટકારી ગેલનો 10 સિક્સનો રેકોર્ડ તોડ્યો! કોઈ એક ઇનિંગમાં 10થી વધુ સિક્સ ફટકારવાના મામલે ગેલની બરાબરી કરી અને 4 વખત IPLમાં આ કારનામું કરી બતાવ્યું!

સોર્સ : gstv

વૈભવ સૂર્યવંશી આ સિઝનમાં ઓરેન્જ કેપ મેળવવાનો પણ પ્રબળ હકદાર માનવામાં આવે છે. કારણ કે 15 મેચમાં કુલ 680 રન બનાવી સાઈ સુદર્શનને પાછળ છોડી દીધો છે.

સોર્સ : gstv