અનલિમિટેડ ફ્રી કોલિંગ, 100GB ડેટા અને OTT: BSNL યુઝર્સને જલસા
સોર્સ :
google
સરકારી ટેલિકોમ કંપની BSNL એ તેના ગ્રાહકો માટે માત્ર ₹251 માં એક શાનદાર સ્પેશિયલ પ્લાન રજૂ કર્યો છે.
સોર્સ :
google
આ પ્લાન હેઠળ યુઝર્સને કુલ 100GB હાઈ-સ્પીડ ડેટાનો લાભ આપવામાં આવી રહ્યો છે.
સોર્સ :
google
ડેટાની સાથે આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી દરમિયાન અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા પણ મળે છે.
સોર્સ :
google
આ રિચાર્જ પ્લાન અન્ય ખાનગી ટેલિકોમ કંપનીઓની સરખામણીએ ઘણો સસ્તો અને ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે.
સોર્સ :
google
મનોરંજન માટે આ પ્લાનમાં BiTV નું ફ્રી એક્સેસ પણ આપવામાં આવે છે.
સોર્સ :
google
યુઝર્સ આ સર્વિસ હેઠળ 400 થી વધુ લાઈવ ટીવી ચેનલ્સ નો આનંદ માણી શકશે.
સોર્સ :
google
આ ઉપરાંત, ગ્રાહકોને 23 થી વધુ વિવિધ OTT એપ્સ નું સબસ્ક્રિપ્શન પણ આ પ્લાન સાથે ફ્રી મળે છે.
સોર્સ :
google
મહત્ત્વની વાત એ છે કે BSNL નો આ ખાસ ઓફર વાળો પ્લાન માત્ર મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ છે.
સોર્સ :
google
ગ્રાહકો આ આકર્ષક ઓફરનો લાભ 31 જાન્યુઆરી, 2026 સુધી જ લઈ શકશે.
સોર્સ :
google
જો તમે ઓછી કિંમતે વધુ ડેટા અને OTT બેનિફિટ્સ ઈચ્છતા હોવ, તો આ BSNL નો બેસ્ટ પ્લાન છે.
સોર્સ :
google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર