રક્ષાબંધન પર આ સમયે રાખડી બાંધવાથી જીવનમાં મળશે સફળતા

સોર્સ : Google

હિંદુ ધર્મમાં શાસ્ત્ર પ્રમાણે, રક્ષાબંધનનો પર્વ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર છે.

સોર્સ : Google

વર્ષો બાદ આ રક્ષાબંધન પર મહાસંયોગ બનવાનો છે. આ યોગમાં લક્ષ્મી નારાયણની પૂજા કરી રાખડી બાંધવાથી સારું ફળ મળે છે.

સોર્સ : Google

આ રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ સમય 9 ઓગસ્ટે સવારના 5 વાગ્યાથી બપોરના 1 વાગીને 24 મિનિટ સુધીનો છે.

સોર્સ : Google

રક્ષાબંધન જોવા શુભ તહેવાર પર બહેનોએ કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ. આ એક અશુભ નિશાની કહેવાય.

સોર્સ : Google

રક્ષાબંધન પર ભાઈને ખાટ્ટી કે કડવી વસ્તુઓ ન ખવડાવવી. આનાથી તહેવારના રંગમાં ભંગ પડી શકે છે.

સોર્સ : Google

રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધવા જવું હોય, તો ક્યારેય તેના ઘરે ખાલી હાથે ન જવું જોઈએ. હંમેશા મીઠાઈ કે અન્ય વસ્તુ સાથે લઈને જવું.

સોર્સ : Google

અહીં, બતાવેલા ઉપાય, લાભ કે સલાહ માત્ર સામાન્ય સૂચનાઓ છે, જેને ગાઢ રીતે અધ્યાત્મથી ન જોડવી.

સોર્સ : Google