હંસિકા મોટવાનીએ પોતાના કરિયરની શરૂઆત એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી.
તેને ‘શાકા લાકા બુમ બુમ’ સિરિયલથી પોપ્યુલારિટી મળી હતી.
હંસિકા પર કાયમ હોર્મોન્સના ઈન્જેક્શન લઈને મોટા થવાનો આરોપ લાગતો રહ્યો છે.
એવું પણ કહેવામાં આવ્યું કે, હંસિકાની મમ્મીએ તેને હોર્મોનલ ઈન્જેક્શન આપ્યાં હતાં.
હંસિકાએ કહ્યું કે, તેને આ પ્રકારની વાતોથી કોઈ ફેર પડતો નથી પરંતુ તેની મમ્મી મોટા મોટવાની પર ખૂબ અસર થઈ હતી.
હંસિકાએ કહ્યું, જે પણ અફવાઓ ઉડે છે તેનાથી આખા પરિવારને ફેર પડે છે.
હંસિકા મોટવાનીએ ફિલ્મ ‘આપ કા સુરૂર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
હંસિકા હવે બોલિવૂડમાં નહીં સાઉથ ફિલ્મોમાં વધુ જોવા મળે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર