ઝિમ્બાબ્વે વિરૂદ્ધ સિરીઝની ચોથી મેચમાં ભારત તરફથી તુષાર દેશપાંડેને ડેબ્યૂ કરવાની તક મળી છે.
તુષાર દેશપાંડે ઝિમ્બાબ્વે સામે સિરીઝમાં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કરનાર પાંચમો ખેલાડી છે.
આ પહેલા અભિષેક શર્મા, રિયાન પરાગ અને સાઇ સુદર્શન અને ધ્રુવ જુરેલે ડેબ્યૂ કર્યું હતું.
તુષાર દેશપાંડેએ IPLની 36 મેચમાં 42 વિકેટ ઝડપી છે. IPLમાં તે ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ તરફથી રમી ચુક્યો છે.
તુષાર દેશપાંડેએ IPLમાં છેલ્લી બે સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમતા 21 અને 17 વિકેટ ઝડપી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર