દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકનું મગજ ચિત્તા કરતા વધુ તેજ હોય.

આ માટે એવું કઈંક કરવું જોઈએ જેનાથી તેમની વિચારવાની ક્ષમતા વધે.

જો તમે તેમની સાથે ગેમ્સ રમતા હોવ તો પણ કંઈક એવું રમો જેનાથી તેમનું મગજ સક્રિય રહે.

આજે અમે તમને એવી જ કેટલીક પઝલ ગેમ્સ વિશે જણાવીશું જે તમે બાળકો સાથે રમી શકો છો.

બાળકોના મગજને તેજ માટે તમે સુડોકુ ગેમ રમી શકો છો. તેનાથી વિચારવાની ક્ષમતા વધે છે.

ક્રોસવર્ડ પઝલ રમીને બાળકો શબ્દોને યોગ્ય રીતે ઓળખતા શીખી શકે છે.

બાળકને જીગ્સો પઝલ રમવાનું કહેવું જોઈએ. તેનાથી વસ્તુઓ ઓળખવાની ક્ષમતા વધે છે.

બાળકોના મગજને તેજ કરવા માટે મેથ્સ પઝલ પણ ઉપયોગી થઈ શકે છે.