ટ્રમ્પની ₹567 કરોડની બર્થડે પાર્ટી: વ્હાઇટ હાઉસ બન્યું UFC ફાઇટ રિંગ
સોર્સ :
google
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે પોતાનો 80મો જન્મદિવસ ધમાકેદાર રીતે ઉજવ્યો છે.
સોર્સ :
google
તેમણે વ્હાઇટ હાઉસના સાઉથ લોનમાં 'અલ્ટીમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ' (UFC) યોજીને બર્થડે સેલિબ્રેટ કર્યો.
સોર્સ :
google
આ ઇવેન્ટ પાછળ આશરે 6 કરોડ ડોલર એટલે કે ₹567 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે.
સોર્સ :
google
આ ભવ્ય અને મોંઘા આયોજન માટે વ્હાઇટ હાઉસના સાઉથ લોનમાં ખાસ ઓક્ટાગન (પિંજરો) તૈયાર કરાયું હતું.
સોર્સ :
google
આ 'ફાઇટ નાઇટ' દરમિયાન અલગ-અલગ UFC ફાઇટર્સ વચ્ચે કુલ 7 રોમાંચક મુકાબલા ખેલાયા હતા.
સોર્સ :
google
આ ખાસ ફાઇટ્સ નિહાળવા માટે રિંગની આસપાસ 4,000થી વધુ વીઆઇપી મહેમાનો અને હોલીવુડ સ્ટાર્સ હાજર રહ્યા હતા.
સોર્સ :
google
આ સિવાય વ્હાઇટ હાઉસ નજીકના 'એલિપ્સ' પાર્કમાં મોટી સ્ક્રીન પર ફાઇટ જોવા 75,000 લોકો એકઠા થયા હતા.
સોર્સ :
google
આ આખી ઇવેન્ટમાં કુલ 14 ફાઇટર્સે ભાગ લીધો હતો અને ત્યાં 92 ફૂટ ઊંચા ખાસ આર્ક (ક્લો) બનાવવામાં આવ્યા હતા.
સોર્સ :
google
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા સહિતના પરિવારે રિંગ સાઇડ બેસીને ફાઇટર્સનો ઉત્સાહ વધાર્યો હતો.
સોર્સ :
google
ડોનાલ્ડ ટ્રમ્પે આ અનોખા આયોજનની પ્રશંસા કરતા તેને ‘ધરતી પરનો સૌથી મોટો શો’ ગણાવ્યો હતો.
સોર્સ :
google
નિષ્ણાતોના મતે, આ ઇવેન્ટનો સૌથી મોટો ફાયદો UFC બ્રાન્ડને મળી શકે છે.
સોર્સ :
google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર