Happy Birthday : મોંઘી મોંઘી કારોની શોખીન છે તૃષા કૃષ્ણન, જાણો એક્ટ્રેસની નેટવર્થ
અભિનેતી તૃષા કૃષ્ણનને આજે કોઈ ઓળખાણની જરૂર નથી.
એક્ટ્રેસનું નામ સાઉથ સિનેમાની એવી અભિનેત્રીની લિસ્ટમાં સામેલ છે.
જેણે ભારતીય સિનેમાના મોટા મોટા અભિનેતા સાથે લીડ રોલ પ્લે કર્યા છે.
અભિનેત્રી આજે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે.
જન્મદિવસના ખાસ અવસર પર જાણો તૃષા કૃષ્ણાની નેટવર્થ વિશે.
અભિનેત્રીએ ફિલ્મ 'ખટ્ટા મીઠા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
તૃષા ફિલ્મો દ્વારા અઢળક કમાણી કરે છે.
રિપોર્ટ અનુસાર તૃષાની પાસે હૈદરાબાદની સોનોટાફ રાડ પર કરોડો રૂપિયાનું ઘર છે.
અભિનેત્રીની પાસે ઘણી મોંઘી ગાડીઓ પણ છે.
રિપોર્ટ અનુસાર, તૃષા કૃષ્ણન કુલ સંપત્તિ 85 કરોડ રૂપિયા છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર