ડ્રાય થઈ ગયો છે મસ્કારા? તો અપનાવો આ ટ્રિક્સ

સોર્સ : Google

ઘણા મેકઅપ પ્રોડક્ટ્સનો નિયમિત ઉપયોગ ન કરવામાં આવે તો તે ડ્રાય થઈ શકે છે. આઈ મેકઅપનો એક આવશ્યક ભાગ મસ્કારા પણ અમુક સમયે ડ્રાય થઈ શકે છે.

સોર્સ : Google

લોકો ઘણીવાર મસ્કારા ડ્રાય જાય પછી તેને ફેંકી દે છે, પરંતુ જૂના મસ્કારાને ફેંકી દેતા પહેલા, તેનો ફરીથી ઉપયોગ કરવા માટે કેટલીક ટ્રિક્સ અપનાવી શકાય છે.

સોર્સ : Google

મસ્કારા ટ્યુબને 3-5 મિનિટ માટે હૂંફાળા પાણીમાં પલાળી રાખો. ધ્યાન રાખો કે ખૂબ ગરમ પાણી મસ્કારાને બગાડી શકે છે.

સોર્સ : Google

જો મસ્કારા ડ્રાય થઈ ગયો હોય, તો તેમાં આઈ ડ્રોપના 1-2 ટીપાં ઉમેરો. આ મસ્કારાને નરમ પાડે છે અને તેને લગાવવાનું સરળ બનાવે છે.

સોર્સ : Google

મસ્કારાના જૂના બ્રશમાં ગંદકી જમા થઈ શકે છે. આવી સ્થિતિમાં નવું અને સાફ બ્રશ મસ્કારા લગાવવાનું સરળ બનાવી શકે છે.

સોર્સ : Google

જો મસ્કારા ખૂબ જૂનો હોય, તો તેને બદલવું શ્રેષ્ઠ છે. જૂનું મસ્કારા આંખમાં ઇન્ફેકશનનું જોખમ વધારી શકે છે.

સોર્સ : Google

મસ્કારાને ઠંડી, સૂકી જગ્યાએ સ્ટોર કરો. જેથી તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય.

સોર્સ : Google