ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં ટી20 વર્લ્ડકપ 2026નું આયોજન થયું છે. આ ટી20 વર્લ્ડકપની 10મી સિઝન છે.
સોર્સ : GOOGLE
પાકિસ્તાનના સાહિબજાદા ફરહાને ટી20 વર્લ્ડકપ 2026માં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 7 મેચમાં 383 રન બનાવી કોહલીનો વર્ષ 2014નો 319 રનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.