ભારતના ટોપ 8 એડવેન્ચર સ્પોટ્સ
લેહ-લદ્દાખ: આ જગ્યા બાઈક રાઈડિંગના શોખીનો માટે સ્વર્ગ, અહીંની સુંદર ખીણો અને ઊંચા પર્વતો તમને મંત્રમુગ્ધ કરશે.
ઋષિકેશ: ગંગા નદીમાં રિવર રાફ્ટિંગ એક અદ્ભુત અનુભવ છે, અહીં ઘણી બધી સાહસિક પ્રવૃત્તિઓ છે.
ગોવા: આ વોટર સ્પોર્ટ્સનું કેન્દ્ર છે.અહીં જેટ સ્કીઈંગ, પેરાસેલિંગ અને ડાઇવિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો આંનદ માણી શકાય છે.
આગ્રા: અહીં હોટ એર બલૂન દ્વારા તાજમહેલનું સુંદર દૃશ્ય જોઈ શકાય, જે એક યાદગાર અનુભવ હશે.
આંદામાન: અહીં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે દરિયાઈ જીવનની અદ્ભુત વિવિધતાનો અનુભવ કરી શકાય છે, રંગબેરંગી માછલીઓ અને કોરલ રીફ્સ જોવા મળશે.
મનાલી: પર્વતારોહણ અને ટ્રેકિંગ માટે શ્રેષ્ઠ સ્થળ છે, અહીંના બરફથી ઢંકાયેલા પર્વતો અને ખીણો ખૂબ જ આકર્ષક છે.
બીર બિલિંગ: અહીં પેરાગ્લાઈડિંગનો આનંદ માણવો અને હવામાં ઉડતી વખતે કુદરતી સૌંદર્ય જોવું એક રોમાંચક અનુભવ હશે.
મેઘાલય: ગુફાઓ એક્સપ્લોર કરવા માટે અહીં પહોંચી શકો છો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર