આજથી IPL 2024ના પ્લેઓફ મેચો શરૂ થઈ રહ્યા છે, ચાલો જાણીએ PL પ્લેઓફમાં સૌથી વધુ મેચ જીતનાર ટોપ- 5 ટીમો કઈ છે.

IPL પ્લેઓફમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 17 મેચ જીતી છે. IPL પ્લેઓફમાં સૌથી વધુ મેચ જીતવાના મામલે CSKની ટીમ નંબર વન પર છે.

IPL પ્લેઓફમાં સૌથી વધુ મેચ જીતવાના મામલે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બીજા નંબરે છે. MI એ IPL પ્લેઓફમાં 13 મેચ જીત્યા છે.

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ IPL પ્લેઓફમાં 8 મેચ જીતીને ત્રીજા નંબર પર છે.

IPL પ્લેઓફમાં સૌથી વધુ મેચ જીતવાના મામલે RCBની ટીમ સંયુક્ત રીતે ચોથા સ્થાને છે. બેંગલુરુએ IPL પ્લેઓફમાં 5 મેચ જીતી છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પણ IPL પ્લેઓફમાં 5 મેચ જીતી છે.

IPL પ્લેઓફમાં રાજસ્થાન રોયલ્સની ટીમે 4 મેચ જીતી છે.