WTC 2025-27માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલર
સોર્સ :
Google
ઈંગ્લેન્ડના બ્રાયડન કાર્સે WTC 2025-27માં અત્યાર સુધી 9 મેચની 17 ઈનિંગ્સમાં 31 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સે WTC 2025-27માં અત્યાર સુધી 9 મેચની 16 ઈનિંગ્સમાં 32 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
ઈંગ્લેન્ડના જોશ ટંગે WTC 2025-27માં અત્યાર સુધી 6 મેચની 12 ઈનિંગ્સમાં 37 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
ભારતના મોહમ્મદ સિરાજે WTC 2025-27 માં અત્યાર સુધી 9 મેચની 17 ઈનિંગ્સમાં 39 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક WTC 2025-27માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
સોર્સ :
Google
મિચેલ સ્ટાર્ક WTC 2025-27માં અત્યાર સુધી 8 મેચની 16 ઈનિંગ્સમાં 46 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર