આઈપીએલમાં 200 વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલ પ્રથમ બોલર બની ગયો છે. સોમવારે મુંબઈ સામેની મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.