હાર્દિક પંડ્યા ડેથ ઓવરમાં ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ડેથ ઓવરોમાં રન મામલે ડેવિડ મિલરને પાછળ રાખી દીધો છે.
સોર્સ :
google
હાર્દિક પંડ્યા 64 ઈનિંગમાં 184.2ની સ્ટ્રાઈક રેટ અને 66 ઈનિંગમાં 969 રન બનાવ્યા છે. આ દરમિયાન 66 સિક્સ ફટકારી છે.
સોર્સ :
google
બીજા નંબરે ડેવિડ મિલર છે જેણે 65 ઇનિંગમાં 180ની સ્ટ્રાઈક રેટથી 966 રન બનાવ્યા છે.
સોર્સ :
google
ડેથ ઓવરમાં રન મામલે મોહમ્મદ નબી ત્રીજા સ્થાને છે. તેણે 72 ઈનિંગમાં 191.2ની સ્ટ્રાઈક રેટથી 960 રન બનાવ્યા છે. આ દરમિયાન 63 સિક્સ ફટકારી.
સોર્સ :
google
મહેન્દ્રસિંહ ધોનીનું નામ આ લીસ્ટમાં ચોથા સ્થાને છે. ધોનીએ 62 ઈનિંગમાં 160.6ની સ્ટ્રાઈક રેટથી 856 રન બનાવ્યા છે. ધોનીએ 34 સિક્સ પણ ફટકારી હતી.
સોર્સ :
google
નજીબુલ્લાહ જાદરાન આ લિસ્ટમાં પાંચમા સ્થાને છે. તેણે 54 ઈનિંગમાં 199ની સ્ટ્રાઈક રેટથી 838 રન બનાવ્યા છે.
સોર્સ :
google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર