T-20માં ડેથ ઓવરોમાં સૌથી વધુ રન બનાવનાર ટોચના 5 બેટ્સમેન

સોર્સ : Google

ડેથ ઓવરોમાં સૌથી વધુ રન બનાવવા મામલે ભારતના બે ક્રિકેટરોનો સમાવેશ થાય છે

સોર્સ : Google

ડેથ ઓવરોમાં રન બનાવવા મામલે ગુજરાતનો હાર્દિક પંડ્યાએ ટોચનો ક્રમ હાંસલ કર્યો છે

સોર્સ : Google

હાર્દિક પંડ્યાએ આ મામલે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરને પાછળ છોડી દીધો છે

સોર્સ : Google

આ લિસ્ટમાં બીજા સ્થાને દક્ષિણ આફ્રિકાનો વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલર છે

સોર્સ : Google

ત્રીજા સ્થાને અફગાનિસ્તાનનો મોહંમદ નબી છે

સોર્સ : Google

ચોથા સ્થાને ભારતનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની છે

સોર્સ : Google

પાંચમા સ્થાને ફરી અફઘાનિસ્તાનનો વિસ્ફોટક બેટ્સમેન નજીબુલ્લાહ જાદરાન છે

સોર્સ : Google