સૌથી વધુ T20I મેચ રમનાર ટોપ 10 મહિલા ખેલાડીઓ
હરમનપ્રીત કૌરે ભારત માટે 170 T20I મેચ રમી છે.
સુઝાના બેટ્સે ન્યુઝીલેન્ડ માટે 162 T20I મેચ રમી છે.
ઈંગ્લેન્ડ માટે ડેનિયલ વ્યાટે 160 T20I મેચ રમી છે.
એલિસા હીલીએ ઓસ્ટ્રેલિયા માટે 156 T20I મેચ રમી છે.
ઓસ્ટ્રેલિયા માટે એલિસ પેરીએ 154 T20I મેચ રમી છે.
નિદા ડારે પાકિસ્તાન માટે 150 ટી201 મેચ રમી છે.
બિસ્માહ મરૂફે પાકિસ્તાન માટે T20Iમાં 140 મેચ રમી છે.
સ્મૃતિ મંધાનાએ ભારત માટે 137 T20I મેચ રમી છે.
ન્યુઝીલેન્ડ માટે સોફી ડિવાઈને 135 T20I મેચ રમી છે.
ચમારી અટાપટ્ટુએ શ્રીલંકા માટે 134 T20I મેચ રમી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર