T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-10 ભારતીય બેટ્સમેન

સોર્સ : Google

T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન રોહિત શર્મા છે. તેણે આ ફોર્મેટમાં 159 મેચ રમી છે અને કુલ 4231 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં રોહિતના નામે 5 સદી છે.

સોર્સ : Google

આ યાદીમાં વિરાટ કોહલી બીજા ક્રમે આવે છે. તેણે 125 T20I રમી છે અને કુલ 4188 રન બનાવ્યા છે. કોહલીના નામે 1 સદી છે.

સોર્સ : Google

સૂર્યકુમાર યાદવ ત્રીજા ક્રમે આવે છે. તેણે 103 T20I રમી છે અને 2967 રન બનાવ્યા છે. સૂર્યાએ T20Iમાં 4 સદી ફટકારી છે.

સોર્સ : Google

કેએલ રાહુલે 72 T20I રમી છે અને અત્યાર સુધીમાં 2265 રન બનાવ્યા છે. રાહુલે 2 સદી ફટકારી છે.

સોર્સ : Google

હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેણે 128 T20I રમી છે અને અત્યાર સુધીમાં 2029 રન બનાવ્યા છે.

સોર્સ : Google

શિખર ધવને 68 T20I મેચમાં કુલ 1759 રન બનાવ્યા છે.

સોર્સ : Google

એમએસ ધોનીની વાત કરીએ તો તેણે 98 T20I મેચોમાં કુલ 1617 રન બનાવ્યા છે.

સોર્સ : Google

સુરેશ રૈનાએ તેની કારકિર્દીમાં 78 T20I મેચોમાં કુલ 1605 રન બનાવ્યા છે.

સોર્સ : Google

અભિષેક શર્મા બીજા ક્રમે આવે છે. તેણે અત્યાર સુધી 37 T20I મેચોમાં 1267 રન બનાવ્યા છે.

સોર્સ : Google

રિષભ પંતે અત્યાર સુધી 76 T20I મેચોમાં અત્યાર સુધી 1209 રન બનાવ્યા છે.

સોર્સ : Google