ODIમાં સૌથી વધુ સદી ફટકારનાર ટોપ-10 બેટ્સમેન
ODIમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે વિરાટ કોહલી ટોપ પર છે, તેણે 295 મેચમાં 50 સદી ફટકારી છે.
આ યાદીમાં સચિન તેંડુલકર બીજા નંબર પર છે, તેણે 463 મેચમાં 49 સદી ફટકારી છે.
રોહિત શર્મા 265 મેચોમાં 31 સદી ફટકારીને ODIમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ત્રીજા સ્થાને છે.
375 મેચમાં 30 સદી ફટકારીને આ યાદીમાં રિકી પોન્ટિંગ ચોથા સ્થાને છે.
સનથ જયસૂર્યા 445 મેચમાં 28 સદી સાથે આ યાદીમાં પાંચમા સ્થાને છે.
સાઉથ આફ્રિકાનો ક્રિકેટર હાશિમ અમલા 181 મેચમાં 27 સદી ફટકારીને આ યાદીમાં છઠ્ઠા સ્થાન પર છે.
એબી ડી વિલિયર્સ 228 મેચોમાં 25 સદી સાથે ODIમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સાતમા સ્થાને છે.
301 મેચમાં 25 સદી ફટકારીને ક્રિસ ગેલ આ યાદીમાં આઠમા નંબર પર છે.
શ્રીલંકાના ક્રિકેટર કુમાર સંગાકારા 404 મેચમાં 25 સદી ફટકારી છે, તે આ યાદીમાં નવમા નંબરે છે.
ડેવિડ વોર્નર 161 મેચોમાં 22 સદી સાથે ODIમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે 10મા નંબર પર છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર