આજે કરોડોમાં મહાલતા આ સ્ટાર્સ ક્યારેક રહેતા હતા ગંદી ચાલીઓમાં

મનોજ બાજપેયી તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં એક ચાલીમાં રહેતા હતા.

જિતેન્દ્રએ તેમની કારકિર્દીના 20 વર્ષ ગિરગાંવની શ્યામ સદન ચાલીમાં વિતાવ્યા હતા.

વિકી કૌશલે પણ તેનું બાળપણ તેના પરિવાર સાથે એક ચાલીમાં વિતાવ્યું હતું.

ગોવિંદાના પરિવારને ધંધામાં ખોટને કારણે ચાલીમાં જવું પડ્યું.

ફેમસ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ પણ પોતાનું બાળપણ એક ચાલીમાં વિતાવ્યું હતું.

શેફાલી શાહનું બાળપણ ફિશરમેન કોલોનીની ચાલીમાં વીત્યું હતું.