બ્લડ પ્રેશરને કાબૂ કરવા દરરોજ લસણની 2 કળી આ રીતે ખાવ
સોર્સ :
Google
શું તમે ક્યારેય વિચાર્યું છે કે લસણ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક હોઈ શકે છે? ચાલો લસણના કેટલાક સ્વાસ્થ્ય લાભો શોધીએ.
સોર્સ :
Google
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા અને સર્વાંગી સ્વાસ્થ્ય લાભો મેળવવા માટે દરરોજ લસણની બે કળી ચાવો.
સોર્સ :
Google
લસણમાં એલિસિન, મેંગેનીઝ, વિટામિન B6, વિટામિન C, સેલેનિયમ, ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે.
સોર્સ :
Google
લસણને પોષક તત્વોનું પાવરહાઉસ માનવામાં આવે છે. જેથી તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થવો શરૂ થઈ જશે.
સોર્સ :
Google
તમે નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે વારંવાર બીમાર પડતા હોવ તો દિવસમાં બે લસણની કળી ચાવવાનું શરૂ કરી શકો છો
સોર્સ :
Google
લસણની કળી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ અસરકારક છે. જેથી તમારા ખોરાકમાં લસણનો જરૂરથી ઉપયોગમાં લેવાનું શરૂ કરો
સોર્સ :
Google
લસણમાં રહેલા તત્વો હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર