Reels જોવાની લતથી આ રીતે મેળવો છુટકારો
સોર્સ :
Google
આજકાલ ઘણા લોકોને Reels અને Memes જોવાની લત લાગી ગઈ છે. જે ખૂબ જ ખરાબ છે.
સોર્સ :
Google
જો તમે પણ વારંવાર Reels અથવા Memes માટે તમારો ફોન ખોલો છો, તો તમને પણ તેની લત લાહી ગઈ છે. ચાલો જાણીએ કે આ લતથી કેવી રીતે છુટકારો મેળવવો.
સોર્સ :
Google
દરરોજ Reels જોવા માટે એક નિશ્ચિત સમય રાખો. આ મગજને એક પેટર્ન આપશે.
સોર્સ :
Google
ઇન્સ્ટાગ્રામ અથવા શોર્ટ્સ જેવી એપ્સના નોટીફીકેશન બંધ કરવાથી વારંવાર તેને ચેક કરવાની આદત ઓછી થશે.
સોર્સ :
Google
Reels જોવાનો સમય ઓછો કરો અને પેઈન્ટિંગ, રીડિંગ, વર્કઆઉટ અથવા કોઈપણ હોબીમાં સમય પસાર કરો. આમ કરવાથી મન ઓછું ભટકશે.
સોર્સ :
Google
મિત્રો અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો, સ્ક્રીનને બદલે લોકો સાથે જોડાઓ. આ ફિઝીકલ ઈન્ટરેકશન ડિજિટલ અટેચમેન્ટ ઘટાડે છે.
સોર્સ :
Google
Reels જોવાની લત ઓછી કરવા માટે, અઠવાડિયામાં એક દિવસ સંપૂર્ણ બ્રેક લો. ડિવાઈઝથી દૂર રહીને મનને આરામ આપો.
સોર્સ :
Google
Reels જોવાને બદલે, મેડિટેશન દ્વારા તમારા મનને સ્થિર કરો, જેનાથી ડિજિટલ ડિસ્ટ્રેકશન ઓછું થશે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર