નવપંચમ રાજયોગથી આ રાશિઓને થશે મોટો નફો

સોર્સ : GOOGLE

જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક વિશેષ ગ્રહ એવા હોય છે જે કેટસાક જાતકોના જીવનમાં પરિવર્તન અને સફળતાના સંકેત આપે છે.

સોર્સ : GOOGLE

2026માં આવો જ એક યોગ બનવા જઈ રહ્યો છે જેને નવપંચમ રાજયોગ કહેવામાં આવે છે.

સોર્સ : GOOGLE

વૈદિક જ્યોતિષ પ્રમાણે ગુરુ ગ્રહને સૌથી શુભ અને પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે.

સોર્સ : GOOGLE

સામાન્ય રીતે ગુરુ લગભગ એક વર્ષમાં પોતાની રાશિ બદલે છે પરંતુ 2025માં મિથુન રાશિમાં પ્રવેશ કર્યા બાદ તેની ગતિ અસાધારણ રૂપે તેજ રહી છે.

સોર્સ : GOOGLE

આ જ કારણ છે કે, તે આ વર્ષે ઓછામાં ઓછું ત્રણ વાર રાશિ પરિવર્તન કરશે.

સોર્સ : GOOGLE

હાલમાં ગુરુ મિથુન રાશિમાં બિરાજમાન છે. આ સમય દરમિયાન જ તેના વિવિધ ગ્રહો સાથે યુતિ અને દ્રષ્ટિ સંબંધો બનતા રહેશે.

સોર્સ : GOOGLE

મહત્ત્વની વાત એ છે કે ગુરુ અને શુક્ર વચ્ચે હાલમાં એક મહત્વપૂર્ણ કોણીય સ્થિતિ બની રહી છે, જે સીધી રીતે નવપંચમ રાજયોગનું નિર્માણ કરે છે.

સોર્સ : GOOGLE

આ સંયોગ વિશેષ રૂપે કેટલીક રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થયો છે.

સોર્સ : GOOGLE

દ્રિક પંચાંગ પ્રમાણે 23 ફેબ્રુઆરીના રોજ 1:29 વાગ્યે ગુરુ અને શુક્ર એકબીજાથી 120 ડિગ્રી પર છે.

સોર્સ : GOOGLE

વર્તમાનમાં શુક્ર કુંભ રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં બિરાજમાન છે. આ ખાસ સંયોગના કારણે નવપંચમ રાજયોગ પોતાના પ્રભાવમાં પ્રવેશ કરી ચૂક્યો છે.

સોર્સ : GOOGLE

મીન રાશિના જાતકોના બારમાં સ્થાનમાં મંગળ અને ચોથા સ્થાનમાં મિથુન સ્થિત છે. આ યોગના પ્રભાવથી મીન રાશિના જાતકોને જૂના કષ્ટોમાંથી મુક્તિ મળશે. જીવનમાં આર્થિક સુધારો થશે.

સોર્સ : GOOGLE

કર્ક રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ વિશેષ રૂપે લાભદાયી રહેશે. આ રાશિના જાતકોને પોતાના રોકાણ અને બિઝનેસમાં વૃદ્ધિ કરશે.

સોર્સ : GOOGLE

કુંભ રાશિના લગ્ન સ્થાનમાં મંગળ અને ગુરુ પાંચમા સ્થાનમાં બિરાજમાન છે. આ યોગના પ્રભાવથી કુંભ રાશિના જાતકોને કરિયરમાં ઉચું પદ પ્રાપ્ત થઈ શકે છે.

સોર્સ : GOOGLE