મહાશિવરાત્રિ પર દુર્લભ સંયોગ બનવાથી આ રાશિને થશે મસમોટો ફાયદો

સોર્સ : Google

આગામી 15 ફેબ્રુઆરીના રોજ મહા શિવરાત્રિ ઉજવવામાં આવશે.

સોર્સ : Google

આ વર્ષની શિવરાત્રિ જ્યોતિષ શાસ્ત્રના મતે અત્યંત મહત્વની છે, કારણ કે આ દિવસે લગભગ 300 વર્ષ પછી એક દુર્લભ સંયોગ રચાઇ રહ્યો છે.

સોર્સ : Google

આ વખતે મહા શિવરાત્રિ પર એકસાથે 8 શુભ યોગો આકાર લઈ રહ્યા છે.

સોર્સ : Google

ગ્રહોની સ્થિતિ જોઈએ તો કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રની યુતિથી 'ત્રિગ્રહી યોગ' રચાશે.

સોર્સ : Google

એ સિવાય બુધાદિત્ય રાજયોગ, લક્ષ્મી નારાયણ રાજયોગ અને શુક્રાદિત્ય રાજયોગ, વ્યતિપાત યોગ, વરિયાન યોગ, ધ્રુવ યોગ જેવા શક્તિશાળી યોગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે.

સોર્સ : Google

મહાશિવરાત્રિ ભગવાન મહાદેવના પ્રિય એવા શ્રવણ નક્ષત્રમાં આવશે જેથી તેનું આધ્યાત્મિક અને જ્યોતિષીય મહત્વ અનેકગણું વધી ગયું છે.

સોર્સ : Google

આ મહાસંયોગની સૌથી સકારાત્મક અસર નીચે મુજબની ત્રણ રાશિઓ પર વધારે દેખાઈ શકે છે.

સોર્સ : Google

મેષ રાશિના જાતકો માટે આ સમય આર્થિક ઉન્નતિના દ્વાર ખોલનારો સાબિત થશે. જો તમારું ધન ક્યાંક અટવાયેલું હોય તો તે પાછું મળવાની પ્રબળ સંભાવના છે.

સોર્સ : Google

કન્યા રાશિના લોકો માટે નવું કાર્ય શરૂ કરવા માટે આનાથી ઉત્તમ સમય બીજો કોઈ હોઈ શકે નહીં.

સોર્સ : Google

વૃશ્ચિક રાશિવાળાઓને કરિયરમાં કોઈ મોટા અને સારા સમાચાર મળી શકે છે. તે જે તે ધંધા કે નોકરી કરી રહ્યા છો ત્યાં તમારી સર્જનાત્મકતાના વખાણ થશે.

સોર્સ : Google