ધન-વૈભવના દાતા શુક્રના ગોચરથી આ રાશિને થશે લાભ જ લાભ
સોર્સ :
Google
શુક્ર ગ્રહ 14 મે 2026ના રોજ મિથુન રાશીમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, અને તેની સાથે બનશે શક્તિશાળી ગજલક્ષ્મી રાજયોગ!
સોર્સ :
Google
વૈદિક જ્યોતિષ મુજબ આ યોગ પ્રેમ, પૈસા, કરિયર અને સંબંધોમાં મોટો ફેરફાર લાવી શકે છે.
સોર્સ :
Google
મેષ અને વૃષભ રાશિના લોકોને ધનલાભ અને પ્રમોશનના યોગ બનશે, જ્યારે મિથુન રાશિના અટકેલા કામ પૂરાં થઈ શકે છે.
સોર્સ :
Google
સિંહ અને કન્યા રાશિને કારકિર્દીમાં સફળતા મળશે, તો તુલા રાશિને ભાગ્યનો પૂરો સાથ મળશે.
સોર્સ :
Google
બીજી તરફ વૃશ્ચિક અને મકર રાશિના જાતકોએ ખર્ચ અને સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવાની જરૂર છે.
સોર્સ :
Google
કુંભ અને મીન રાશિના લોકો માટે પ્રેમ, પરિવાર અને સુખ-સુવિધામાં વધારો થવાના સંકેત છે.
સોર્સ :
Google
શુક્રનું આ ગોચર 8 જૂન સુધી રહેશે તો તૈયાર રહો, કારણ કે આ સમય ઘણી રાશિઓનું ભાગ્ય બદલાવી શકે છે!
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર