વસંત પંચમીના દિવસે બુધના નક્ષત્ર પરિવર્તનથી આ રાશિને થશે આર્થિક લાભ
સોર્સ :
Google
આ વર્ષે વસંત પંચમી 23 જાન્યુઆરીએ ઉજવાશે. આ દિવસે માં સરસ્વતીની આરાધના કરવાથી બુદ્ધિ અને જ્ઞાનનો આશીર્વાદ મળે છે.
સોર્સ :
Google
વસંત પંચમીએ ઘણા બધા શુભ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે ગુરુ ચંદ્ર ચતુર્થ ભાવ કર્કમાં બિરાજમાન થશે.
સોર્સ :
Google
જેનાથી ગજકેસરી યોગનું નિર્માણ થશે. આ યોગના જાતકોને ધન પ્રાપ્તિના અવસર વધશે.
સોર્સ :
Google
ઉપરાંત વસંત પંચમીના દિવસે બુધ નક્ષત્ર પરિવર્તન પણ થશે. જે 23 જાન્યુઆરીની સવારે 10 વાગ્યે અને 27 મિનિટે બુધ શ્રવણ નક્ષત્રમાં ગોચર એટલે કે પ્રવેશ કરશે.
સોર્સ :
Google
આ પરિવર્તનથી 4 રાશિવાળાનું નસીબ ચમકી ઉઠશે. તેમણે આર્થિક સાથે સ્વાસ્થ્ય અને પારિવારિક ક્ષેત્રે પણ સારા લાભ મળશે.
સોર્સ :
Google
મેષ રાશિના જાતકો માટે બુધ નક્ષત્ર પરિવર્તન સારા દિવસો લઈને આવશે. પૈસાની બાબતોમાં ફાયદો થશે.
સોર્સ :
Google
કર્ક રાશિના લોકોને કરિયર અને શિક્ષણ ક્ષેત્રે અપાર સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. તેમજ બુધનું નક્ષત્ર પરિવર્તન માનસિક શાંતિ પ્રદાન કરશે.
સોર્સ :
Google
ધન લાભના યોગ બની રહ્યા છે. ઘર-પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે. મા સરસ્વતીની કૃપાથી કરિયરમાં સફળતા મળશે
સોર્સ :
Google
બુધ નક્ષત્ર પરિવર્તન મીન રાશિ માટે પણ ખૂબ જ ફાયદાકારક રહેશે. કારોબાર આગળ વધશે, નવા માર્ગ ખુલશે જેથી તેનો વ્યાપ વધારી શકશો.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર