ફેબ્રુઆરીમાં 5 રાજયોગ અને 4 ગ્રહ-ગોચરથી આ રાશિનો થશે બેડો પાર
સોર્સ :
Google
જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિથી ફેબ્રુઆરી 2026 ખૂબ જ ખાસ રહેશે.
સોર્સ :
Google
આ મહિનામાં ગ્રહોની ચાલ કેટલાક એવા સંયોગો બનાવી રહી છે, જે ઘણા મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી રાજયોગોને જન્મ આપશે.
સોર્સ :
Google
સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર એક સાથે શનિની રાશિ કુંભમાં ગોચર કરશે.
સોર્સ :
Google
આ ચાર ગ્રહોની સંયુક્ત સ્થિતિથી ઘણા શુભ અને ફળદાયી યોગ સક્રિય થશે.
સોર્સ :
Google
ફેબ્રુઆરીની શરૂઆતમાં 3 ફેબ્રુઆરી 2026ના રોજ બુદ્ધિ અને વ્યાપારના કારક ગ્રહ બુધ કુંભ રાશિમાં ગોચર કરીને રાહુ સાથે યુતિ બનાવશે.
સોર્સ :
Google
ત્યારબાદ 6 ફેબ્રુઆરીના રોજ શુક્ર, 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય અને 23 ફેબ્રુઆરીના રોજ મંગળ કુંભ રાશિમાં ગોચર કરશે.
સોર્સ :
Google
આ ગ્રહોની ચાલથી લક્ષ્મી નારાયણ યોગ, શુક્રાદિત્ય યોગ, આદિત્ય મંગળ યોગ, બુધાદિત્ય યોગ અને ચતુર્ગ્રહી યોગ જેવા શક્તિશાળી યોગ બનશે.
સોર્સ :
Google
આ યોગોનો વિશેષ લાભ 4 રાશિના જાતકોને મળશે.
સોર્સ :
Google
મેષ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી 2026 સકારાત્મક ફેરફારો લઈને આવી શકે છે. કરિયરમાં આગળ વધવાની તક મળશે. પ્રમોશનની ચર્ચાઓ તેજ બની શકે છે.
સોર્સ :
Google
વૃષભ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી એક નવા યુગની શરૂઆત જેવો રહેશે. ખાસ કરીને 17 ફેબ્રુઆરી બાદ પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવવા લાગશે.
સોર્સ :
Google
મિથુન રાશિના જાતકો માટે ફેબ્રુઆરીનો મહીનો રાહત ભર્યો સાબિત થશે. જે કામમાં અડચણ આવી રહી હતી, તે હવે પૂરા થવા લાગશે.
સોર્સ :
Google
કન્યા રાશિના જાતકો માટે ફેબ્રુઆરી પ્રગતિ અને સમૃદ્ધિનો સંદેશ લઈને આવશે. વ્યવસાયિકોની આવકમાં ઝડપથી વધારો થઈ શકે છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર