આ અઠવાડિયે ઘણી નવી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ છે જેને તમે ઘરે બેઠા નિહાળી શકશો

4 ઓગસ્ટના રોજ Jio સિનેમા પર રિલીઝ થઈ રહી છે તુષાર કપૂરની વેબ સિરીઝ 'દસ જૂન કી રાત'

ફિલ્મ 'ડુન'નો બીજો ભાગ ફ્લોરેન્સ પુગ અને ઓસ્ટિન બટલર મુખ્ય ભૂમિકામાં છે તે પણ Jio સિનેમા પર રિલીઝ થઈ ગયો છે

ક્રાઈમ થ્રિલર 'બ્રિંદા' ફિલ્મ સોની લિવ પર રિલીઝ થઈ ગઈ છે. જે એક પોલીસ અધિકારીની વાર્તા છે

'મોડર્ન માસ્ટર્સઃ એસએસ રાજામૌલી' પરની ડોક્યુમેન્ટ્રી છે જે નેટફ્લિક્સ પર છે. જેમાં તેમની આખી સફર બતાવવામાં આવી છે.

નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી મિસ્ટ્રી ફિલ્મ 'અ ગુડ ગર્લ્સ ગાઈડ ટુ મર્ડર' એક નાની છોકરીના જીવનમાં બનેલી ઘટના પર છે.