53 વર્ષની વયે લગ્ન કરશે ધુરંધર ફિલ્મનો આ વિલન
સોર્સ :
Google
ધુરંધર ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવનાર અભિનેતા અર્જુન રામપાલે સગાઈ કરી લીધી છે
સોર્સ :
Google
ઘણા સમયથી અર્જુન ગેબ્રિએલા ડેમેટ્રિયાડેસ સાથે રિલેશનશિપમાં છે
સોર્સ :
Google
હવે બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ લગ્ન કરશે
સોર્સ :
Google
ગેબ્રિએલા ડેમેટ્રિયાડેસ દક્ષિણ આફ્રિકામાં જન્મી અને ત્યાં જ રહેતી હતી
સોર્સ :
Google
ગેબ્રિએલા 16 વર્ષની વયે મોડલિંગ શરુ કરી હતી
સોર્સ :
Google
ધુરંધરમાં મેજર ઈકબાલની ભૂમિકા ભજવનાર અર્જુન સગાઈને લઇ ચર્ચામાં હતા
સોર્સ :
Google
હવે જોવું એ રહ્યું કે બંનેના લગ્ન ક્યારે થશે?
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર