કેટલાક શાકભાજીમાં એવા તત્વો હોય છે કે જે કાચા રૂપમાં નુકસાન પહોંચાડી શકે છે
સોર્સ :
google
તમામ શાકભાજી કાચી ન ખાઈ શકાય
સોર્સ :
google
બટેકા કાચા ના ખાઈ શકે, તેમાં સોલનિન ટોક્સિક તત્વ હોય છે
સોર્સ :
google
રીંગણામાં પણ સોલનિન હોય છે તેથી કાચા ન ખાઈ શકાય
સોર્સ :
google
રાજમામાં ફાઈટોહેમાગ્લુટિનિન નામનું ટોક્સિક તત્વ હોય છે,કાચા ન ખાઈ શકાય
સોર્સ :
google
ફ્લાવર અથવા બ્રોકલી કાચી ન ખાઈ શકાય તેનાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થાય
સોર્સ :
google
કાચા મશરૂમમાં કાઈટિન હોય છે જે પાચનતંત્રને પહોંચાડે છે નુકસાન
સોર્સ :
google
વધુ માત્રામાં પાલક કાચી ખાવાથી પાચન સંબધિત સમસ્યા થાય છે
સોર્સ :
google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર